________________
(૫૯૦),
સુભાષિત-પલ-રત્નાકર.
અશાશતાનિ ત્રિષિ, વિમલ વૈષ રાશી नित्यं संनिहितो मृत्युः, कर्तव्यो धर्मसंग्रहः॥ ७२ ॥
વેચાણસ્મૃતિ, ૧૦ ૪, ૦ ૨૧. શરીર અનિત્ય છે, વૈભવ પણ અનિત્ય છે-રહેનારો નથી, અને મૃત્યુ સદા સમીપે જ રહેલું છે, તેથી ધર્મને સંગ્રહ કરો એગ્ય છે. ૭૨. तद् यावदिन्द्रियबलं जरया रोगैर्न बाध्यते प्रसभम् । तावच्छरीरमूच्छा, त्यक्त्वा धर्मे कुरुष्व मतिम् ।। ७३ ॥
જ્યાં સુધી વૃદ્ધાવસ્થાવઓ અને ગોવડે બળાત્કારે ઇંદ્રિયનું બળ બાધા પામ્યું નથી ત્યાં સુધીમાં શરીર પરની મૂછને ત્યાગ કરી તું ધર્મને વિષે મતિને કર-ધર્મબુદ્ધિને ધારણ કર! ૭૩. ધર્મનું ફળ –
राज्यं प्राज्यं मदजलकणान् स्यन्दमाना गजाली, तुङ्गा भोगाः पवनजविनो वाजिनः स्यन्दनाश्च । दध्माताः सुभटनिकराः कोशलक्ष्मीः समग्रा, सर्व चैतद्भवति नियतं देहिनां धर्मयोगात् ॥७४॥
ધર્મદુમ, g૦ ૨૦, ૦ ૬૮. (૩૦ અ.) મોટું રાજ્ય, મદના બિંદુને ઝરતા હાથીઓને સમૂહ, મેટા મોટા વૈભવ, પવન જેવા વેગવાળા અશ્વ, મોટા વિસ્તારવાળા
સ્થ, ગર્વથી ધમધમતા સુભટના સમૂહો અને પરિપૂર્ણ ભરેલી કેશ લક્ષમી (ખજાનો ), આ સર્વ વૈભવ પ્રાણીઓને ધર્મના ગથી જ પ્રાપ્ત થાય છે. ૭૪.