________________
ધર્મ
(પ૬૭ )
ધર્મનું આચરણ કરનારા સર્વ મનુષ્યને અહિંસા, સત્યવચન, અચાર્ય, ત્યાગ–પરિગ્રહરહિતપણુ-અને બ્રહ્મચર્ય, આ પાંચ વસ્તુ અતિ પવિત્ર છે આ પાંચ નિયમ અવશ્ય પાળવા જોઈએ.૩.
अहिंसासूनृतास्तेय-ब्रह्माकिञ्चनतामयः । केवल्युपज्ञः परमो धर्मश्च शरणं मम ॥ ४॥
त्रिषष्ठि, पर्व १०, सर्ग १२, श्लो० ३९८. અહિંસા, સત્ય, અચાર્ય (અદત્તાદાન વિરમણ), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતમય, કેવળીએ કહેલે, ઉત્તમ ધર્મ મારૂં શરણ છે. ૪.
दीनोद्धरणमद्रोहो विनयेन्द्रियसंयमौ ।। न्याय्या वृत्तिर्मुदुत्वं च, धर्मोऽयं पाप्मनछिदे ॥ ५॥
વિવેવિસ્ટાર, વણાર રૂ, ગો. ૭. દીન જનને ઉદ્ધાર કર, કઈ પ્રાણીને દ્રોહ ન કર, વિનય રાખવો, ઇંદ્રિયને નિયમમાં રાખવી, ન્યાયવાળી આજીવિકા કરવી, અને કમળતા રાખવી. આ ધર્મ પાપને નાશ કરનાર છે. ૫.
अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् । પ તેવુ વર્ષેy, સર્વ ધર્મા નિકિતા | ૬
મામાત, શાંતિપર્વ, ૧૦ ૨૩, ઢો. ૨૦. અહિંસા, સત્ય, અચાર્ય, પરિગ્રહને- ત્યાગ અને મૈથુનને ત્યાગ, આ પાંચ ધર્મને વિષે સર્વ ધર્મો રહેલા છે. ૬.