SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ૬૨) સુભાષિત-પદ્ય-રત્નાકર જે દેશ ચાવડે ઉપદ્રવવાળો થયે હોય, દુષ્કાળ કે વ્યાધિવડે પીડાતો હોય, અથવા શત્રુના સૈન્ય આક્રમણ કરેલ ( રૂપે ) હોય, તે દેશને યતિએ વર્ષાઋતુને વિષે પણ જલદી ત્યાગ કરવો. ૨૮. ग्री(ग)महैमन्तिकान्मासानष्टौ भिक्षुः प्रचङ्कमेत् । दयायै सर्वभूतानां, वर्षामेकत्र संवसेत् ॥ २९ ॥ મચપુરાણ, ૦ ૦૮, સો રૂ. ઉનાળા અને શિયાળાના મળીને કુલ આઠ માસ સુધી ભિક્ષુએ પૃથ્વીપર વિચરવું-ફરવું, અને સર્વ પ્રાણીઓની દયાને માટે વર્ષા ઋતુમાં એક ઠેકાણે જ રહેવું. ૨૯. पर्यटेत कीटवभूमि, वर्षास्वेकत्र संवसेत् । વૃદ્ધાનામાતુરાગ ૨, મીરા સવર્જિત // રે || વિપુસ્કૃતિ, આ૦ ૪, ૨૬, વૃદ્ધ, રેગી અને બીકણ પુરૂષના સંગને ત્યાગ કરનાર સંન્યાસીએ કીડાની જેમ આઠ માસ પૃથ્વીપર પર્યટન કરવું અને વર્ષો તુને વિષે એક સ્થાને વસવું જોઈએ. ૩૦. प्रायेण प्रावृषि प्राणिसंकुलं वर्म दृश्यते । आषाढादि चतुर्मासं, कार्तिक्यन्तं तु संवसेत् ॥३१॥ વિષ્ણુરિ, ૪૦ ૪, જો ૮. ઘણું કરીને ચોમાસામાં માર્ગો છવાકુળ દેવામાં આવે
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy