________________
મુનિ-આચાર.
( ૫૬૧ )
જે યતિ મધુકરી-ભિક્ષા-લાવીને પછી તે ભાજન બ્રાહ્મશુને આપે તે તે યતિ નરકે જાય છે, અને તે ખાનાર બ્રાહ્મણે ચાંદ્રાયણ પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાપ્ત થાય છે-એટલે કે તેટલેા દાષ તેને લાગે છે. ૨૫.
વર્ષાઋતુની સ્થિરતાઃ—
अष्टौ मासान् विहारः स्याद्यतीनां संयतात्मनाम् । एकत्र चतुरो मासान् वार्षिकान् निवसेत् पुनः ||२६|| મત્સ્યપુરાળ, ૩૬૦ ૨૭, જો ૧.
,
૭
સંયમમાં તત્પર રહેનારા યતિએ એ આઠ માસ સુધી વિહાર કરવા, અને વર્ષાઋતુના ચાર માસ એક સ્થાન નિવાસ કરવા. ૨૬.
जले जीवाः स्थले जीवा आकाशे जीवमालिनि । जीवमालाssकुले लोके, वर्षास्वेकत्र संवसेत् ।
अत्रिस्मृति,
० ३९.
જળમાં જીવા હાય છે, સ્થળમાં ( પૃથ્વીપર) જીવા હાય છે, આકાશમાં પણ જીવના સમૂહેા હેાય છે, આ રીતે જીવાના સમૂહથી વ્યાસ એવું આખુ જગત ચામાસામાં હાય છે, તેથી ચામાસામાં યતિએ એક જ સ્થાને રહેવાનુ છે. ૨૭.
चौरैरुपद्रुतं देशं, दुर्भिक्षं व्याधिपीडितम् ।
चक्रेणान्येन च क्रान्तं, वर्षास्त्रप्याशु तं त्यजेत् ||२८|| वृद्धयाज्ञ० स्मृति, लो० ३१२.