________________
મુનિ-ગી.
( ૫૩૫ )
મુનિનું મહત્વ – विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलंकृतः साधुः । द्योतयति यथा न तथा सर्वाण्यादित्यतेजांसि ॥ २७ ॥
રામતિ, સો. ૨૪૨. વિષય સુખથી વિરકત અને પ્રશમાદિક ગુણગણથી વિભૂષિત સાધુ જેવો ઉદ્યોત કરે છે તે ઉદ્યોત સૂર્યના સઘળા કારણે પણ કરી શકતા નથી. ૧૭. विनिर्मलं पार्वणचन्द्रकान्तं,
__ यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥२८॥
સુમષિતરત્નલોટ, એ. રરૂ. જે મનુષ્યને નિર્મળ-નિર્દોષ અને પુનમના ચંદ્ર જેવું મને હર ચરિત્ર હેય, તે જ પુરૂષ ગુણને જાણનાર છે, માનવંત છે, કુલીન છે, જગતને માનવા લાયક છે, તેને જન્મ સફલ છે, અને તેની બુદ્ધિ વખાણવા લાયક છે. ૨૮.
एकरात्रोषितस्यापि, यतेर्या गतिरुच्यते । न सा शक्या गृहस्थेन, प्राप्तुं क्रतुशतैरपि ॥ २९ ॥
વિષ્ણુપુરાણ, ર૦ ૨૨, ૦ ૨૪. યતિપણામાં માત્ર એક જ રાત્રિ રહેલા પુરૂની જે સદગતિ કહેલી છે, તે ગતિને ગૃહસ્થાશ્રમી પુરૂષ સેંકડે ય કરવાથી પણ પામી શકે નહીં. ૨૯