SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ-યોગી. ( પર૯ ) જેને કોઈ પણ મિત્ર નથી અને કોઈ પણ શત્રુ નથી, જેને કઈ પોતાનો નથી અને કેાઈ પારકો નથી, જેનું મન કષાય રહિત હાઈને ઇંદ્રિયના વિષયમાં રમણ કરતું નથી તે પુરૂષ મહાગી છે. ૬. ते तीर्णा भववारिधिं मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् । रागद्वेषविमुक प्रशांतकलुपं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे भजद्भावनाः ॥७॥ ____ अध्यात्मकल्पद्रुम, अधिकार १३, श्लो० १. જે મહાત્માઓનું મન ઈદ્રિયોના વિષયમાં આશક્ત થતું નથી, કપાયથી વ્યાપ્ત થતું નથી, જે (મન) રાગ દ્વેષથી મુક્ત રહે છે, જેણે પાપકાને શાંત પમાડ્યાં છે, જેણે સમતાવડે અદ્યત સુખ પ્રાપ્ત કર્યું છે, અને જે ભાવના ભાવતું ભાવતું આત્મસંયમના ગુણારૂપી ઉદ્યાનમાં હમેશાં ખેલે છે, આવા પ્રકા૨નું જેમનું મન થયેલું છે તે મહામુનીશ્વરે આ સંસાર તરી ગયા છે, અને તેઓને અમે નમસ્કાર કરીએ છીએ. ૭. समः शत्रौ च मित्रे च, तथा मानापमानयोः। શીતોષ્ણમુવકુડપુ, સમવિવર્ણિતઃ | ૮ | માતા , ૨૦ ૨૨, શ્લો૦ ૨૪. મુનિ શત્રુ અને મિત્રને વિષે સમાન હોય છે, માન અને અપમાનને વિષે સમાન હોય છે, ટાઢ અને તડકાને વિષે સમાન ૩૪
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy