SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૮ ) સુભાષિત-પ-રત્નાકર. ક્ષમાવાન, મનને દમન કરનાર, સર્વ સંગથી મુક્ત, જિતેદ્રિય, સત્ય વચન બેલનાર, સર્વ પ્રાણીઓને અભયદાન આપનાર, મનદંડ, વચનદંડ અને કાયદંડ એ ત્રણે દંડથી વિરામ પામેલ અને વિધિ પૂર્વક ભેજનને ગ્રહણ કરનાર આ જે મુનિ હોય તે પાત્ર કહેવાય છે. ૩. सम्यग्ज्ञानी दयावांस्तु, ध्यानी यस्तप्यते तपः । ननश्चिवरधारी वा, स सिध्यति महामुनिः ॥४॥ - પૂર્વાચાર્ય. સમ્યક પ્રકારના જ્ઞાનવાળે, દયાળુ અને શુભ શાનવાળો નગ્ન અથવા વસ્ત્રધારી જે કઈ મુનિ તપને કરે છે તે મહામુનિ સિદ્ધ થાય છે. ૪. वाङ्मनोभ्यां शरीरेण, शुचिः स्यादनहङ्गतिः । प्रशान्तो ज्ञानवान् भिक्षुनिरपेक्षश्वरेत् सुखम् ॥५॥ महाभारत, शांतिपर्व, अ० २१७, श्लो० ३. વાણ, મન અને શરીરવડે પવિત્ર, અહંકાર રહિત, શાંત અને જ્ઞાનવાન એભિક્ષુ અપેક્ષા રહિત થઈ સુખે કરીને વિચરે. ૫. न यस्य मित्रं न च कोऽपि शत्रु निजः परो वाऽपि न कश्चनास्ते । न चेंद्रियार्थेषु रमेत चेतः, कषायमुक्तं परमः स योगी ॥६॥ ગાWદુમ, ધાર ૨, ગરો .
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy