________________
1000000
.
.
1000000000000000000 0000W.0000000000000
.
.
10000000000000000
कुगुरु (६९)
20000000000000
ooooooooooo
00000000000
.
1.0000000000000
0000000000000
કુગુરૂનું સ્વરૂપ –
सर्वामिलाषिणः सर्वमोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ॥१॥
योगशास्त्र, प्रकाश २, लो० ९. જે સર્વની અભિલાષા કરનાર, સર્વનું ભક્ષણ કરનારા, પરિ ગ્રહને ધારણ કરનારા, મૈથુનને સેવનારા અને મિથ્યા-બટે ઉપદેશ આપનારા હોય, તે ગુરૂ કહેવાય નહીં. ૧. કુગુરૂની નિંદા –
परिग्रहारम्भमनास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ॥ २॥
__योगशाल, पृ० ६२, लो० १०. (प्र. स.) પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા પુરૂષે બીજાઓને શી રીતે તારી શકે? કેમકે જે પોતે જ દરિદ્ર હોય તે બીજાને ધનિક કરવા સમર્થ નથી હોત. ૨.
यस्य चित्तं प्रविक्षिप्तं, क्लेशाधैरसमाहितम् । स किंगुहानिविष्टोऽपि, न साधुर्दुष्टजन्तुवत् ॥३॥
यजुर्वेद, माध्यन्दिनीशाखा, बाहिक, लो० २९.