________________
ગુરૂ.
( પર૩). પ્રસ્થ આશ્રમમાં રહેલ પુરૂષ અગ્નિની સેવાવડે, ક્ષમાવાડ, કે વિવિધ પ્રકારના સ્નાનવડે સ્વર્ગે જતો નથી, પણ ગુરુની પૂજાથી સ્વર્ગ નય છે. ૧૮–૧૯.
उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महत् ॥२०॥
વિવુ, g૦ વરૂ. હમેશાં શુભ ઉપદેશ સાંભળ, ધર્મનું આચરણ કરનારનું દર્શન કરવું અને યોગ્ય સ્થળે વિનય કરે આ સાધુ સેવાનું. ફળ છે. ૨૦,