________________
४३.
(५२१) पतिरेव गुरुः स्त्रीणां, सर्वस्वाभ्यागतो गुरुः । गुरुरग्निर्द्विजातीनां, वर्णानां ब्राह्मणो गुरुः ॥ १३ ॥
__ चाणाक्यनीति, अ० ५, श्लो० १. સ્ત્રીઓને ગુરૂ પતિ જ છે, અભ્યાગત સર્વને ગુરૂ છે, બ્રાહ્મણને ગુરૂ અગ્નિ છે, અને સર્વ વણેને ગુરૂ બ્રાહ્મણ છે. ૧૩. ગુરૂને નમસ્કાર
अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ १४ ॥
उपदेशतरंगिणी, पृ० २०७. (य. पं.)* અજ્ઞાનરૂપી અંધકારવડે અંધ થયેલા પ્રાણીઓના નેત્રને જેણે જ્ઞાનરૂપી અંજનની શલાકાવડે વિકસ્વર કર્યા છે, તે શ્રી ગુરૂને નમસ્કાર થાઓ. ૧૪. गुलति:
शुभोपदेशदातारो वयोवृद्धा बहुश्रुताः। कुशला धर्मशास्त्रेषु, पर्युपास्या मुहुर्मुहुः ॥१५॥
શુભ ઉપદેશ આપનારા, વયવડે વૃદ્ધ, ઘણા શાસ્ત્રોને જાણનારા અને ધર્મશાસ્ત્રમાં કુશળ એવા ગુરૂઓ વારંવાર સેવવા दाय छे. १५.
अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् । नामबहा नाखाने, नावर्णश्रवणं कचित् ॥ १६ ॥