________________
(૧૦૮) સુભાષિત--રત્નાકર.
જે દેવેંદ્ર અને અસુરેંદ્રને પૂજવા લાયક હાય, સત્ય પદાની દેશના આપનારા હોય અને જે સમગ્ર કર્મને ક્ષય કરી મોક્ષપદને પામ્યા હોય તે પરમેશ્વર છે.
वीतरागो जिनो देवो रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ॥ ८॥
વર્ષનાસ્ત્રિ (), g૦ ૮૨. (. સ.) જે રાગ દ્વેષથી રહિત હોય, મેહરૂપી મહામહેલને હણનાર હોય, કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળા હોય, જે રાગ વગરના હેય અને જે ઇંદ્રિયાદિક ઉપર જય મેળવનાર હોય તે દેવ છે. ૮.
निर्ममो निरहङ्कारो निस्सङ्गो निष्परिग्रहः। रागद्वेषविनिर्मुक्तस्तं देवं ब्राह्मणा विदुः ॥९॥
शिवपुराण, ज्ञानसंहिता, अ० २४, श्लो० २६. જે મમતા રહિત હોય, અહંકાર રહિત હોય, સર્વ સંગ રહિત હોય, સર્વ પરિગ્રહ રહિત હોય, તથા રાગ દ્વેષ રહિત હોય તેને બ્રાહ્મણે દેવ કહે છે. ૯. કેવા દેવનું ધ્યાન ધરવું –
आर्हन्त्यं महिमोपेतं, सर्वशं परमेश्वरम् । ध्यायेद्देवेन्द्रचन्द्रार्कसभान्तःस्थं स्वयंभुवम् ॥१०॥
તરવાર, ગો. ૨૩૦. આઠ મહાપ્રાતિહાર્યાદિક મહિમાએ કરીને સહિત, તમામ