SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ. ( ૧૦૭ ) रागद्वेषौ महामलौ, दुर्जयौ येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥ ४॥ महाक्रोधो महामानो महामाया महामदः । महालोभो हतो येन, महादेवः स उच्यते । ५ ॥ મદાવસ્તોત્ર (ફ્રેમચંદ ). જેને લેાક તથા અલાકને પ્રકાશ કરનારૂં મહાજ્ઞાન હાય, તથા જેને માટી દયા, ક્રમ અને ધ્યાન હાય, તે મહાદેવ કહેવાય છે. દુ:ખે કરીને જીતી શકાય એવા રાગદ્વેષરૂપી મહામલેને જેણે જીત્યા હેાય, તેને હું મહાદેવ માનું છું. તે સિવાય ખીજા તા કેવળ મહાદેવ એવા નામ માત્રને જ ધારણ કરનારા સમજવા. મહાક્રોધ, મહામાન, મહામાયા, મામદ અને મહાલાભ, આ સર્વને જેણે હણ્યા હાય તે જ મહાદેવ કહેવાય છે. ૩, ૪, ૫. यस्य निखिलाच दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । કલા વા વિષ્ણુર્વા, તે બિનો વા નમસ્તસ્મૈ || ૬ | હોસ્તવૅનિર્ણય ( મિદ્રસૂરિ). જે દેવને વિષે એક પશુ દેષ ન હેાય અને સર્વે ગુણ્ણા જ હાય, તે બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, શંકર હાય, કે જિનેશ્વર હાય, તેને નમસ્કાર હા. ૬. सुरासुरेन्द्रसंपूज्यः, सद्भूतार्थप्रदेशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा, संप्राप्तः परमं पदम् ॥ ७ ॥ વાઘેનાયરિત્ર (૨), ૪૦ ૮૨, (૬, સ. )*
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy