________________
(૪૮૨) સુભાષિત-વરત્નાકર ક્રિયા કેવી જોઈએ –
भावोपयोगशून्याः कुर्वनावश्यकीः क्रियाः सर्वाः । देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ॥३॥
अध्यात्मकल्पद्रुम, अधिकार ११, श्लो० १४. ભાવ અને ઉપગ વગર સર્વ આવશ્યક ક્રિયા કરવાથી માત્ર કાયલેશ (શરીરની મજુરી) થશે પણ તું તેનું ફળ મેળવી શકીશ નહિ જ. (એટલે કે–ભાવ અને ઉપયોગયુક્ત ક્રિયા કરવી જોઈએ.) ૩. કિયા શા માટે –
गुणवृक्ष ततः कुर्यात् , क्रियामस्खलनाय वा । एवं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥४॥
પાનસર, ચિડઝ, ૦ ૭. ગુણોને વધારે કરવાને માટે અથવા તે (આત્માનું ગુણેથી) અખ્ખલન થાય તેટલા માટે ક્રિયા કરવી જોઈએ. કેવળીઓને ક્રિયા કરવાની નથી હોતી એનું કારણ એ છે કે તેઓનું સંયમસ્થાન એક જ હોય છે. ૪. કિયા વગરનું જ્ઞાન –
क्रियाविरहितं हन्त !, ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोऽपि, नामोति पुरमीप्सितम् ॥५॥
કાનાણી, બિચાટ, જે ૨,
ગુન દલા માટે ક્યા
છે કે તેઓ