SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવના. (જળ ) વસા-ચરબી, રૂધીર માંસ, હાડકાં, યકૃત (પિટમાં જમણા પડખામાં રહેલો માંસપિંડ), વિષ્ટા અને મૂત્રથી ભરેલા અશુવિના ઘરરૂપ આ શરીરને વિષે કો બુદ્ધિમાન માણસ મૂછમોહ-કરે? કોઈ ન કરે. ૭૧. સંસારભાવના – श्रोत्रियः श्वपचः स्वामी, पत्तिमा कृमिव सः। संसारनाव्ये नटवन, संसारी हन्त चेष्टते ।। ७२ ॥ ચોપરાશ, પ્રકાશક, સોદ સંસારી જીવ આ સંસારરૂપી નાટકમાં, નાટકીયાની જેમ, જુદી જુદી ચેષ્ટા કરે છે. જુઓ ! વેદને પારગામી બ્રાપણું મરીને કમાણે ચંડાળ થાય છે, સ્વામી મરીને સેવક થાય છે, અને બ્રહ્મા પણ મરીને કર્મવેગે કૃમિપણે જમે છે. ૭૨. माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृबां भ्रातृतां पुनः शत्रुतां चैव ॥७३॥ પ્રમારિ, ૦ ૧૬. આ સંસારમાં એક જ જીવ એક વખતે માતા થઈને પુત્રી થાય છે, બહેન કે ભાર્યા થાય છે તેમ જ પુત્ર થઈને પિતા, લાઈ અને શત્રુ પણ થાય છે. ૭૩. આઝવભાવના –– मिथ्यादृष्टिरविरतः प्रमादवान् यः कषायदंडरुचिः । तस्य तथाऽऽश्रवकर्मणि यतेत तमिग्रहे तस्मात् ।।७४॥ કરામત, રોડ ૨૭.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy