________________
૯૫૬)
સુભાષિત-પલ-રત્નાકર.
ઈજનસંગ, સમૃદ્ધિ, વિષયસુખની સંપદા, તથા આરોગ્ય, દેહ, વન અને જીવિત એ સર્વે અનિત્ય છે. ૨૨. અશરણભાવના:
पितुर्मातुः स्वसुर्धातुस्तनयानां च पश्यताम् । अत्राणो नीयते जन्तुः, कर्मभिर्यमसमनि ॥ २३ ॥
ચોરાશાજ, g૦ ૨૧૮, ગોદ૨. (અ.સ) પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્ર વિગેરે સર્વે જેતા છતાં રક્ષણ વિનાને જંતુ, પોતાનાં કવડે, યમરાજને ઘેર લઈ જવાય છે. ૨૩.
शोचन्ति स्वजनानन्तं, नीयमानान् स्वकर्ममिः। नेष्यमाणं तु शोचन्ति, नात्मानं मूढबुद्धयः ॥ २४॥
योगशास्त्र, पृ० २९८, श्लो० ६३. (प्र.स.) મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય પોતપોતાના કવડે મૃત્યુ પામતા સ્વજનેને શોક કરે છે, પરંતુ પિતાને પણ મૃત્યુ લઈ જવાને છે, તેને શોક તે કરતા નથી. ૨૪.
संसारे दुःखदावाग्निज्वलज्वालाकरालिते । वने मृगार्भकस्येव, शरणं नास्ति देहिनः ॥ २५ ॥
ચોગરાણ, કૃ૦ ૨૨૮, જો ૬૪. (5.1) દુઃખરૂપી દાવાનળની બળતી જ્વાળાવડે ભયંકર એવા આ સંસારમાં રહેલા પ્રાણુને, વનમાં રહેલા મૃગના બાળકની જેમ, કાંઈ પણ શરણ નથી. ૨૫.