SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવના. (४५५) તેથી દરેક મનુષ્ય યુવાવસ્થામાં જ ધર્મ કરવામાં તત્પર થવું જોઈએ. કેમકે આ જીવિત અનિત્ય જ છે. ૧૮. यौवनं जीवितं चित्तं, छाया लक्ष्मीश्च स्वामिता। चञ्चलानि षडेतानि, ज्ञात्वा धर्मरतो भवेत् ॥ १९ ॥ વન, જીવિત, ચિત્ત, કાંતિ, લક્ષ્મી અને પ્રભુતા આ છે પદાર્થ ચંચળ છે, એમ જાણીને મનુષ્ય ધર્મમાં તત્પર થવું. ૧૯. इत्यनित्यं जगद्वृत्तं, स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय, निर्ममत्वाय चिन्तयेत् ॥ २० ॥ योगशास्त्र, प्रकाश ४, श्लो० ६०. રાગરૂપી કાળા નાગને વશ કરવાને મંત્ર તુલ્ય એવા નિર્મમત્વ માટે એ પ્રમાણે જગના સ્વરૂપને સ્થિર ચિતે દરેક क्षणे अनित्य यंत. २०. जीवितं यौवनं लक्ष्मी, रूपं प्रियसमागमः । चलं सर्वमिदं वात्या, नर्तिताब्धितरङ्गवत् ॥ २१ ॥ महावीरचरित्र, सर्ग १, श्लो० २४८. આયુષ્ય, યુવાવસ્થા, લક્ષ્મી, રૂપ, પ્રિય વસ્તુનો તથા જનને સમાગમ: આ સર્વ પદાર્થો વાયુએ ઉછાળેલા સમુદ્રના તરંગની २१॥ २५॥ छे. २१. इष्टजनसंप्रयोगद्धिविषयसुखसंपदस्तथाऽऽरोग्यम् । देहश्च यौवनं जीवितं सर्वाण्यनित्यानि ॥ २२॥ प्रशमरति, लो० १५१.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy