________________
ચાર ભાવના.
(
૭ ).
પ્રમોદભાવના
अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥८॥
વોરા , પ્રારા ૪, ગો. ૧૨૧. (. સ.) જેમના સર્વ દોષે નાશ પામ્યા હોય અને જેઓ વસ્તુતત્વને જેનારા છે તેમના ગુણેને વિષે જે પક્ષપાત કર–ગુણે જોઇને ખુશી થવું તે પ્રમાદ કહેવાય છે. ૮. કારૂણ્યભાવના –
दीनदुःस्थितदारियप्राप्तानां प्राणिनां सदा । दुःखनिवारणे वाञ्छा, साऽनुकम्पामिधीयते ॥९॥
રાણા , મા , g૦ ૧૨. (ન. ય.) જે પ્રાણીઓ દીન હોય, દુઃખી હોય અને દાવ્રિને પામેલા હોય તેમના દુઃખનું નિવારણ કરવાની જે નિરંતર ઈચ્છા તે અનુકંપા (દયા) કહેવાય છે. ૯
दीनेष्वार्तेषु मीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१०॥
ચોરાસા, પ્રારા ૪, ૦ ૨૨૦. (ઇ. સ.) દીનતાને પામેલા, પીડા પામેલા, ભય પામેલા અને જીવિતની યાચના કરનારા એવા પ્રાણીઓના દુઃખને પ્રતીકાર કરવાની જે બુદ્ધિ તે કાર્યભાવના કહેવાય છે. ૧૦.