________________
(૪૩૪) સુભાષિત-પ-રત્નાકર. શારીરિકતપ
देवद्विजगुरुनाबपूजनं शौचमार्जवम् । ब्रह्मचर्यमहिंसा च, शारीरं तप उच्यते ॥ २० ।
માનવતા , ૦ ૨૭, ૦ ૨૪. દેવ, બ્રાહ્મણ, ગુરૂ અને વિદ્વાનની પૂજા કરવી, પવિત્રતા રાખવી, સરળતા રાખવી, બ્રહ્મચર્ય પાળવું અને કોઈ પણ પ્રાણુની હિંસા ન કરવી, આ શારીરિક તપ કહેવાય છે. ૨૦. વાચિકતાપ –
अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत् । खाध्यायाभ्यसनं चैव, वायं तप उच्यते ॥ २१॥
અાવતા , ૦ ૨૭, ગો. ૧૧કેઈને ઉગ ન કરે તેવું, સત્ય, પ્રિય અને હિતકારક છે વચન બોલવું તથા સ્વાધ્યાયના અભ્યાસવાળું જે વાકય બોલવું તે વાચિકતપ કહેવાય છે. ૨૧. માનસિકતપ–
मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः । भावसंशुद्धिरित्येतत् , तपो मानसमुच्यते ॥ २२ ॥
| માવત્તા , ૧૦ ૨૭, મો. ૨૬. મનની પ્રસન્નતા, સમ્યપણું, મૈન, આત્માને નિગ્રહ અને ભાવની વિશુદ્ધિ, આ સર્વ માનસિક તપ કહેવાય છે. ૨૨.