SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ માંસ. ( ૪૧ ) માંસને શબ્દાર્થ मां स भक्षयिताऽमुत्र, यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं, प्रवदन्ति मनीषिणः ॥१२॥ મનુસ્મૃતિ, ૫૦ ૧, છો. વ. આ ભવમાં હું જેનું માંસ ખાઉં છું, તે મને પરભવમાં ખાશે. એમ માંસ શબ્દનું માંસપણું પંડિતો કહે છે-“માં” એટલે મને “સી” એટલે તે ખાશે, એવો માં નો શબ્દાર્થ થાય છે. ૧૨. માંસ ભક્ષણના દોષો– चिखादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाऽऽख्यं धर्मशाखिनः॥१३॥ યોનારા, . 50, ઋો. ૨૮. જે મનુષ્ય બીજા પ્રાણીના પ્રાણને નાશ કરી તેનું માંસ ખાવાને ઈચ્છે છે, તે મનુષ્ય ધર્મરૂપી વૃક્ષના દયા નામના મૂળને ઉખેડી નાંખે છે. ૧૩. अशनीयन् सदा मांसं, दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्ली, स रोपयितुमिच्छति ॥१४॥ ચોપરા, તીર પ્રારા, ઋો ૨૧. જે માણસ હંમેશા માંસને ખાય અને દયા કરવાને ઈરછે, તે પુરૂષ બળતા અગ્નિમાં વેલડી વાવવાને ઈચછે છે. અર્થાત્ માંસ ખાનાર દયા પાળી શકે જ નહિં. ૧૪.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy