________________
માંસ ( ૬ )
માંસ ભક્ષણ નિષેધ.
सद्यः संमूच्छितानन्तजन्तुसंतानदूषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयात् पिशितं सुधीः १ ॥ १ ॥ योगशास्त्र, तृतीय प्रकाश, श्लोक ३३.
તત્કાળ સ’મૂર્છિમ અનંત પ્રાણિએના સમૂહના ઉત્પત્તિથી દોષવાળું થયેલું અને નરકના માર્ગનુ ભાતારૂપ માંસ કેણુ બુદ્ધિમાન મનુષ્ય ખાય ? કેાઇએ ખાવું ન જોઇએ. ૧. निःकर्णेष्विव गीतिरीतिरफला सद्ध्यानधौरेयता,
कारुण्यस्य कथा वृथा मृगीदृशां दृक्केलिरंधेष्विव । निर्जीवेष्विव वस्त्रवेशरचना वैदग्ध्यबुद्धिर्मुधा,
मांसास्वादिषु देहिषु प्रणयिता व्यर्था लतेवाग्निषु ||२|| જૂરી પ્રજળ, જો ૧૬.
જેમ કાન વિનાના માણસાની પાસે ગાયનની રીતિ–ગાયન કરવું નકામું છે, તેમ માંસ ખાનારાઓનું ધ્યાનમાં શ્રેષ્ઠપણું નકામુ છે. જેમ આંધળા માણુસા પાસે ત્રિઓની સૃષ્ટિક્રીડા નકામી છે, તેમ માંસ ખાનારાઓ પાસે દયાની વાતેા કરવી