________________
(૩૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર. જેમ સમુદ્રમાં શિલાપર ચડેલા મનુષ્ય જળમાં ડૂબી જાય છે–તરી શક્તા નથી, તેમ હિંસાવડે આશ્રિત થયેલા (હિંસા કરનારા) પુરૂષે દુર્ગતિમાં જાય છે–-ડૂબે છે. ૧૯
यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत। तावर्षसहस्राणि, पच्यन्ते पशुधातकाः ॥२०॥
મહામાત, શાંતિપર્વ, ૦ ૨૨, ઢોર ૨૭. હે ભારત! પશુના શરીરને વિષે જેટલી ધૂળ અને રૂંવાડા છે, તેટલા હજાર વર્ષ સુધી પશુની હિંસા કરનારા પુરૂષે નરકમાં પચાય છે–દુઃખ ભેગવે છે. ૨૦.
न वेदैनैव दानश्च, न तपोमिर्न चाध्वरैः। कथंचित् सहति यान्ति, पुरुषाःप्राणिहिंसकाः॥२१॥
સાંચ મીમાંસા, ૫૦૪ ૧, વાચ ૨૧. પ્રાણીની હિંસા કરનારા પુરૂષ વેદને પાઠ કરવાથી સદગતિ પામતા નથી, દાન દેવાથી સદગતિ પામતા નથી, તપ કરવાથી સદ્દગતિ પામતા નથી, ય કરવાથી સદ્દગતિ પામતા નથી, તેમ જ બીજાં કઈ પણ ધર્મકાર્યથી સદગતિને પામતા નથી. અર્થાત્ દુર્ગતિમાં જ જાય છે. ૨૧. સંકલ્પ હિંસાને દોષ–
यदि संकल्पतो हिंसामन्यस्योपरि चिन्तयेत् । तत्पापेन निजात्मा हि, दुःखावनौ च पात्यते ॥ २२ ॥
પણ રાસાય, સં ૧, ચ૦ ૬૭.