________________
(૩૨ )
સુભાષિત-પદ-રત્નાકર. ધર્મ થાય છે એ પ્રમાણે કઈ કાળે બન્યું નથી અને બનશે પણ નહિં. ૧૩. હિંસક (ઘાતક )–
अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी ।। संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥१४॥
योगशास्त्र तृतीय प्रकाश, श्लोक २१. હિંસાની અનુમોદના કરનાર, હણેલા પ્રાણિના અંગને વિભાગ કરનાર, હણનાર, ખરીદનાર, વેચનાર, પકાવનાર, પીરસનાર અને ભક્ષણ કરનાર, આ સર્વ મનુ ઘાતક-હિંસક કહેવાય છે. ૧૪.
हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च, घातकाः सर्व एव ते ॥ १५ ॥
ત્રિષ્ટિ રાહ પુ. ૪૦, પર્વ ૮, સ , સો રૂ૨૧. હણનાર, માંસ વેચનાર, માસ પકાવનાર, માંસ ખાનાર, માંસ ખરીદ કરનાર, માંસની અનુમોદના કરનાર તથા માંસને આપનાર-દાન કરનાર, આ સર્વ ઘાતક-હિંસક કહેવાય છે. ૧૫.
ये भक्षयन्त्यन्यपलं, स्वकीयपलपुष्टये । त एव घातका यन्न, वधको भक्षकं विना ॥ १६ ॥
રિષ્ટિ 1૦ પુ૨૦, વર્ષ ૮, a , જોઇ રૂ ૨૬. જે માણસ પિતાના માંસને પુષ્ટ કરવા માટે અન્ય પ્રાણિનું