SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. ત્રાસ પામેલા પ્રાણિના પ્રાણનું રક્ષણ કરવું, તે બને બરાબર છે, અથવા તે બન્નેમાં પ્રાણિના રક્ષણનું પુણ્ય અધિક છે. ૧૧. અભયદાનનું ફળ यो भूतेष्वभयं दद्याद् , भूतेभ्यस्तस्य नो भयम् । यादृग् वितीर्यते दानं, तागासाद्यते फलम् ॥ १२ ॥ રાત્રિ, દ્વિતીય પ્રરી, શ્રી ૪૮. જે મનુષ્ય, પ્રાણિઓને અભયદાન આપે છે, તે પુરૂષને કઈ પણ પ્રાણિઓ થકી ભય પ્રાપ્ત થતી નથી. કેમકે જેવું દાન અપાય છે, તેવું જ ફળ પણ પ્રાપ્ત થાય છે. ૧૨. आदेयः सुभगः सौम्यस्त्यागी भोगी यशोनिधिः । भवत्यभयदानेन, चिरंजीवी निरामयः ॥ १३ ॥ મહામાત્ર, શાંતિપર્વ, ૧૦ રૂ ૩, ઋો. ૨૦. અભયદાન આપવાથી પ્રાણી આજેય એટલે સર્વજન તેના વચનને માને એ થાય છે, સારા ભાગ્યવાળા થાય છે, સમ્ય–સુંદરતાવાળ, દાની, ભેગી, કિર્તિના નિધાનરૂપ, ચિરકાળના આયુષ્યવાળ અને નીરોગી થાય છે. ૧૩. अभयं सर्वभूतेभ्यो, दत्त्वा यश्चरते मुनिः । न तस्य सर्वभूतेभ्यो, भयमुत्पद्यते क्वचित् ॥ १४ ॥ महाभारत, शान्तिपर्व, अ० १९०, श्लोक ४. જે મુનિ સર્વ પ્રાણિઓને અભયદાન આપીને વિચરે છે,
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy