________________
આ શ્રુતભકિત-અનુમોદન છે
સુભાષિતો ને સુક્તિઓના સંગ્રહરૂપ પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ પ્રથમ ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક
| ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સં. ૨૦૫૯ ના યશસ્વી ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તેબી ઘાટકોપર જેન છે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ,
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ, સંઘના આ સુકૃતની ભૂરિ ભૂરિ
અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ (મુંબઈ)