SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ धार्मिक विभाग अहिंसा (१) અહિંસાનું સ્વરૂપ न यत्प्रमादयोगेन, जीवितव्यपरोपणम् । त्रसानां स्थावराणां च, तदहिंसाव्रतं मतम् ॥१॥ त्रिपष्टि श. पु. च., पर्व १, सर्ग ३, श्लोक ६२२. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર પ્રાણિઓના જીવિતને નાશ ન કરે, તે અહિંસા વ્રત કહેલું છે. ૧. कर्मणा मनसा वाचा, सर्वभूतेषु सर्वदा । अक्लेशजननं प्रोक्ता, त्वर्हिसा परमर्षिमिः ॥२॥ कूर्म पुराण, अ० ७६, ग्लोक ८०. સર્વ કોઈ પ્રાણીને વિષે સર્વદા કાયા, મન અને વચને કરીને કલેશ ઉત્પન્ન ન કર, તે ઉત્તમ રષિઓએ अडिसा ही छे. २.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy