________________
wins
~
~
~
પૈશૂન્ય.
( ૩૬૯) दानं च विफलं नित्यं, शौर्य तस्य निरर्थकम् । पैशून्यं केवलं चित्ते, वसेद्यस्याऽयशो भूवि ॥ ३॥
હિંગુર વૈશૂન્ચપ્રમ, ઢો. ૪. જેના મનમાં કેવળ ચાડી જ રહેલી છે, તેનું દાન હંમેશાં નિષ્ફલ જાય છે, તથા તેનું પરાક્રમ પણ નિષ્ફલ જાય છે, અને તેને અપયશ પૃથ્વીમાં વિસ્તાર પામે છે. ૩. પૈન્યને ત્યાગ ––
चेत्पापापचयं चिकीर्षसि रिपोर्मुनि क्रमौ धित्ससि, क्लेशध्वंसमभीप्ससि प्रवसनं सर्वागसां दित्ससे । दुःकीर्ति प्रजिहीर्षसि प्रतिपदं प्रेत्यश्रियं लिप्ससे, सर्वत्र प्रविधेहि तत् प्रियसखे पैशून्यशून्यं मनः ॥४॥
તૂરી , ૦ ૭૬. જે તું પાપનો નાશ કરવાને ચાહતે હોય; શત્રુના મસ્તક ઉપર પગ મૂકવા ચાહતા હોય; ક્લેશના નાશને ચાહતો હોય; દરેક પ્રકારના દોષને દેશવટે દેવાને ચાહતો હોય; ખરાબ કીર્તિન ત્યાગ કરવાને ચાહતો હોય અને ડગલે ને પગલે પરલેકની લક્ષ્મીને મેળવવા ચાહતો હોય તો, હે વ્હાલા મિત્ર! તું બધેય ઠેકાણે તારા મનને ચાડી ખાવાની ભાવના વગરનું બનાવ!૪. પશૂન્યના ત્યાગનું ફળ
सौभाग्यादिव सुंदरी सुविनयाद् विद्येव वीथीश्रियामुद्योगादिव साहसादिव महामंत्रादिसिद्धिः पुनः । ૨૪