________________
ઇન્ડિયન
(७५७) . संसारसागरनिरूपणदत्तचित्ताः, ..
- संतो वदंति मधुरां विषयोपसेवाम् । आदौ विपाकसमये कटुकां नितान्तं, किंपाकपाकफलभुक्तिमिवांगमाजाम् ॥ ६॥
सुभाषितरत्नसंदोह, लो० ९०. જે સજજન પુરૂષ સંસારસાગરનું નિરૂપણ કરવામાં દત્તચિત્ત હોય છે તે વિષયના ભેગને, પ્રાણીઓના માટે કિપાક વૃક્ષના ફળના ભક્ષણની માફક, પ્રારંભમાં મધુર પરન્તુ એના વિપાકના સમયે છેવટે કડો માને છે. ૬.
पतंग,गमीनेभसारंगा यान्ति दुर्दशाम् । एकैकेंद्रियदोषाच्छेहुष्टैस्तैः किं न पंचभिः ॥७॥
ज्ञानसार, इंद्रियजयाष्टक, लो० ७. પતંગીયું, ભમરે, માછલી, હાથી અને હરણ માત્ર એક એક ઇંદ્રિયના (ભાગના) દેષથી દુર્દશાને પ્રાપ્ત થાય છે તે પછી પચેથી તે શું ન થાય? ૭.
सारंगान् भ्रमरान इमांश्च शलभान् मीनांश्च मृत्युंगतान, कर्णघ्राणशरीरनेत्ररसनाकामैः प्रकामोत्सुकः । दृष्ट्वा शिष्टंपथप्रवृत्तिविपिनश्रेणीसमुत्पाटने, साटोपद्विपमिन्द्रियव्रजमिमं धीमान् विधत्ते वशम् ॥ ८॥
कस्तूरीप्रकरण, श्लो० १२६ :