SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત–પદ્ય–રત્નાકર यतश्छायाऽप्येषां प्रथयति महामोहमचिरा-दयं जन्तुर्यस्मात्पदमपि न गन्तुं प्रभवति ॥ ३ ॥ સિન્દ્રપ્રળ, જો ૧૮. ( ૩૫૬ ) હે ભવ્ય પ્રાણી ! જો તુ સંસારરૂપી અરણ્યને મૂકીને— ઓળંગીને-મુક્તિરૂપી નગરીમાં જવા ઇચ્છતા હા, તે વિષયરૂપી વિષવૃક્ષેાને વિષે-તળે-તું નિવાસ કરીશ નહીં. કારણ કે તે વૃક્ષાની માત્ર છાયા જ શીઘ્રપણે મહામેાહને ઉત્પન્ન કરે છે, કે જે માહથી જંતુ એક પગલું પણ આગળ જવા સમર્થ થતા નથી જઈ શકતા નથી. ૩. ઇંદ્રિયભાગથી નુકસાનઃ— वृद्धास्तृष्णाजलापूर्णैरा लवालैः किलेन्द्रियैः । मूर्च्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥ ४ ॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, लो० २. તૃષ્ણારૂપી જળથી ભરેલા એવા ઇન્દ્રિયારૂપી કયારાએથી માટા થયેલા વિકારરૂપી વિષવૃક્ષેા, પ્રાણીઓને અતિગર્હન મૂર્છા પમાડે છે. ૪. इन्द्रियाणां यदा छन्दे, वर्तते मोहसङ्गतः । तदात्मैव भवेच्छत्रुरात्मनो दुःखबन्धकः ।। ५ ।। તત્ત્વામૃત, ò૦ ૮. મેાહને વશ થયેલેા જીવ જ્યારે ઇંદ્રિયાની ઇચ્છા પ્રમાણે વર્તે છે, ત્યારે દુ:ખના ખંધ કરનાર પોતાના આત્મા જ પેાતાના શત્રુ થાય છે. ૫.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy