SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૪ ). સુભાષિત-પદ-રત્નાકર. . જેઓ સંસારમાં નિવાસ કરવાથી ભય પામતા હોય, જેઓએ આત્યંતર અને બાહ્ય સંગ-પરિગ્રહ–નો ત્યાગ કર્યો હોય અને જેઓ વિષયેથી નિવૃત્ત-વિરક્ત-થયા હોય, તેમનું જીવિત વખાણવા લાયક છે. ૪૫. वैराग्यशत्रहतमोहतमोऽमलांत दृष्टयाऽपदिष्टपरिदृष्टहिताहितार्थः । चौरोऽपि शुद्धथति शमेन द्रढप्रहारीवापैति वा दवजवो जलदेन किं न? ॥४६ ॥ કરણ, ૦ ૨૬. વૈરાગ્યરૂપ શસથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવીપિતાની નિર્મલ અંતદ્રષ્ટિથી જોયા છે અને જાગ્યા છે, પિતાના હિત અને અહિત પદાર્થો જેણે, એ ચાર દ્રઢપ્રહારી સમતાએ કરીને શુદ્ધ થાય છે, કારણ કે શું દાવનલને વેગ મેઘના જલથી શાન્ત નથી થતો? અર્થાત્ થાય છે. ૪૬. न चेन्द्रस्य सुखं किञ्चिनचापि चक्रवर्तिनः। सुखमस्ति विरक्तस्य, मुनेरेकांत जीविनः ॥ ४७॥ ન તે ઇંદ્રને કોઈ પણ પ્રકારનું સુખ છે કે ન તે ચક્રવતી ને કોઈ પણ પ્રકારનું સુખ છે ! ખરું સુખ તે એકાંત જીવન ગાળતા એવા વૈરાગ્ય પામેલા સાધુને જ છે. ૪૭.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy