________________
વૈરાગ્ય.
( ૩૫૩ )
સ્કંધનું ( શરીરનું ) ઘસવું ક્યારે કરશે ? આવા મારા દિવસ ક્યારે આવશે ? ૪૨.
વૈરાગ્યના ઉપાયઃ—
दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । તસ્મિન્ તસ્મિન્ જાયે, વ્હાયમનોવાશ્મિરન્યાસઃ ॥ ૪૨ || કરામત્ત, છો૦ ૬.
જે જે ભાવેાવડે વેરાગ્યની ભાવના દૃઢ થાય તે જ ભાવામાં શરીર, મન અને વાણીવડે અભ્યાસ કરવા જોઇએ. ૪૩.
વૈરાગ્યનું ફળઃ—
विभिन्नाः अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवत्न्येकमक्षयम् ॥ ४४ ॥ જ્ઞાનસાર, માધ્યસ્થાઇ, જો૦ ૬.
',
જેમ ભિન્ન ભિન્ન માગે વહેતી નદીઓ એકજ સમુદ્રને આવી મળે છે તેમ મધ્યસ્થાના ભિન્ન મા ડાવા છતાં અન્તે એક જ અક્ષય પરમાને જ પ્રાપ્ત કરે છે. ૪૪.
संसारावासमीरूणां, त्यक्तान्तर्बाह्यसङ्गिनाम् । विषयेभ्यो निवृत्तानां, श्लाघ्यं तेषां हि जीवितम् ॥ ४५ ॥ તત્ત્વામૃત, જો૦ ૨૨૬.