SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય. (૩૩૭) त्यज कामार्थयोः सङ्ग, धर्मध्यानं सदा भज । छिन्धि स्नेहमयान् पाशान्मानुष्यं प्राप्य दुर्लभम् ॥७॥ તત્ત્વામૃત, જો. ૨૩૦. હે જીવ ! આ દુર્લભ મનુષ્ય ભવને પામીને-કામ અને અર્થના સંગનો ત્યાગ કર, નિરંતર ધર્મધ્યાનનું સેવન કર, અને સ્નેહમય પાશને છેદી નાખ. ૭ सच्चारित्रपवित्रदारुरचितं शीलध्वजालंकृतं, गुर्वाज्ञागुणगुम्फनादृढतरं सद्बोधपोतं श्रितः । मोहग्राहभयंकरं तर महासंसारवारांनिधिं, यावन्न प्रतिभिद्यते स्तनतटाघातैः कुरङ्गीदृशाम् ॥८॥ વૈરાગ્યરાત (પદ્માનંવ), જો. કર હે જીવ ! ઉત્તમ ચારિત્રરૂપ પવિત્ર (મજબૂત) કાષ્ઠનું બનાવેલું, શીલરૂપી ધ્વજ (સદ્ધ) વડે શોભતું અને ગુરૂની આજ્ઞારૂપી દોરીથી મજબૂત રીતે ગુંથેલું આ સારા બોધરૂપી વહાણ છે. તેનો તે આશ્રય કર્યો છે, તેથી જ્યાં સુધીમાં તે વહાણ સ્ત્રીઓના સ્તનરૂપી કિનારાના આઘાતવડે અફળાવાથી ભાંગી ન જાય, ત્યાં સુધીમાં મોહરૂપી મઘરોવડે ભયંકર એવા આ મોટા સંસારરૂપી સાગરને તું તરી જા.૮ संसारे गहनेऽत्र चित्रगतिषु भ्रान्त्याऽनया सर्वथा, रे रे जीव न सोऽस्ति कश्चन जगन्मध्ये प्रदेशो ध्रुवम् ।
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy