________________
AR. 9 2eCCID परद्रोह (४२)
પરદ્રોહનું સ્વરૂપ – . ताडनं छेदनं क्लेशकरणं वित्तवन्धनम् । परेषां कुरुते यत्तु, परद्रोहः स उच्यते ॥१॥
मानसो०, अ० २, श्लो० ३८. જે બીજાને તાડન કરવું, છેદન કરવું, કલેશ ઉત્પન્ન કરવો, અને ધનનું બંધન કરવું–આવતું ધન અટકાવવું, એ सर्व ५२द्रोड ४ाय छे. १.
पैशून्यं परवादं च, गालिदानं च तर्जनम् । मर्मोद्घाटं विधत्ते यत्, परद्रोहः स उच्यते ॥२॥
मानसो०, अ० २, श्लो० ३९. બીજાની ચાડી ખાવી, પરના દેષ બલવા, તેને ગાળ દેવી, તેને તિરસ્કાર કરો, અને તેની ગુપ્ત વાત પ્રગટ .४२वी, 40 सर्व ५२को उपाय छे. २.
गृहद्वारवसुक्षेत्र, वस्त्रधान्यं धनादिकम् । हरते यत्तु मूढात्मा, परद्रोहः स उच्यते ॥३॥
मानसो०, अ० २, लो० ४०.