________________
( ૧૨ ) સુભાષિત-પદ-રત્નાકર. તપસ્યા તપતા છતાં પણ પ્રાણીને મોક્ષ થતો નથી; એમ જાણીને તે દ્વેષને પંડિતોએ તજવો. ૧૯.
स्वकीयं परकीयं च, द्वेषाजनं सदा जनाः । विद्धयेरन् वाक्यशल्यैश्च बब्बुलकंटका यथा ॥२०॥
હિંગુષ્ઠાવાળ, દેવપ્રમ, સો. ૨. માણસો શ્રેષથી બાવલના કાંટાની પેઠે હંમેશા પોતાના અને પારકા માણસને વચનરૂપી શાથી વધે છે. ૨૦. श्रीद्वीपायनतापसेन महती प्रज्वालिता द्वारिका, देषादेव च वर्धमाननगरे श्रीशूलपाणिरभूत् । मारी येन विमोचिता च सहसा लोकाश्च दुःखीकृतास्तस्मात्सोव विमुच्यतामिति जिनैाख्यायि संघेऽनघे २१
હિંગુર, દ્વેષપ્રમ, જો ૧. દ્વેષથી, દ્વીપાયન નામના તાપસે મહાન દ્વારીકા નામની નગરીને બાલી નાખી તથા વર્ધમાન નામના નગરમાં શૂલપાણી નામને યક્ષ થયે કે જેણે દ્વેષથી એકદમ ત્યાં મરકી ચલાવીને લોકોને દુઃખી કર્યા. માટે તે દ્વેષને તજ એમ જિનેશ્વર પ્રભુએ, નિષ્પાપી એવા સંઘની સમક્ષ, કહેલું છે. ૨૧.