________________
(३०२ )
सुभाषित-५५-रत्ना४२.
જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી, ક્રિયારૂપી સુરલતાના ફળઅમૃતફળ-નું ભજન કરીને અને સમભાવરૂપી પાનને સ્વાદ લઈને મુનિ ઉત્કૃષ્ટ સંતોષને પામે છે. ૮. संतोषनु ः
संतोषसारसद्रत्नं, समादाय विचक्षणाः । भवन्ति सुखिनो नित्यं, मोक्षसन्मार्गवर्तिनः ॥९॥
तत्वामृत, श्लो० २४२. વિચક્ષણ પુરૂષો સંતેષરૂપી ઉત્તમ રત્નને મેળવીને, મેક્ષરૂપી સાચા માર્ગમાં ચાલતા થકા, હમેશાં સુખી થાય છે. ૯.
द्रव्याशां दूरतस्त्यक्त्वा, संतोषं कुरु सन्मते ! । मा पुनर्दीर्घसंसारे, पर्यटिष्यसि निश्चितम् ॥ १०॥
तत्वामृत, श्लो० २४५. હે સદ્દબુદ્ધિવાળા માનવી ! ધનની આશાને વેગળી કરીને તું સંતોષને ધારણ કર ! કે જેથી તારે આ લાંબા સંસારમાં ફરીથી मटन ५3 ! १०. जातः कल्पतरुः पुरः सुरगवी तेषां प्रविष्टा गृहं,
चिन्तारत्नमुपस्थितं करतले प्राप्तो निधिः सन्निधिम् । विश्वं वश्यमवश्यमेव सुलभाः स्वर्गापवर्गश्रियो ये सन्तोषमशेषदोषदहनध्वंसाम्बुदं बिभ्रते ॥ ११ ॥
. सिन्दूरप्रकरण, श्लो० ६०.