SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. લેાભથી વ્યાપ્ત થયેલે પુરૂષ ધનને જ જુએ છે, પરંતુ તેથી આપત્તિ આવી પડશે તેને જોતા નથી. જેમકે ખિલાડા દૂધને જુએ છે, પણ પેાતાના પર લાકડીનેા માર પડશે તે જોતા નથી. ૨૩. ', न शान्ताऽन्तस्तृष्णा धनलवणवारिव्यतिकरैः, क्षतच्छायः कायश्विरविरसरुक्षाशनतया । अनिद्रामन्दाग्निर्नृपसलिलचौरानलभयात्कदर्याणां कष्टं स्फुटमधमकष्टादपि परम् || २४ ॥ क्षेमेन्द्रकवि. કૃપણ માણસની અંત:કરણની તૃષ્ણા ધન, ભેાજન અને જળના સમૂહવડે શાંત થતી નથી; તેના શરીરની કાંતિ, ઘણા કાળ સુધી નીરસ અને લુખા આહારથી ક્ષીણ થાય છે; તથા રાજા, પાણી, ચાર અને અગ્નિના ભયથી તેની નિદ્રા જતી રહે છે અને તેથી તેની પાચનશક્તિ મર્દ થઇ જાય છે. અહા ! કૃપણ માણસનું કષ્ટ અધમ માણુસના કષ્ટથી પણુ ઘણું માટુ છે.૨૪. લાભીનું અકા: ---- लोभादेव नरा मूढा धनविद्याऽन्विता अपि । अकृत्येषु नियोज्यन्ते, भ्राम्यन्ते दुर्गमेष्वपि ॥ २५ ॥ નૈન૫તંત્ર, પૃ૦ ૨૮૨, જો૦ ૬. ધન અને વિદ્યા સહિત છતાં પણ મૂઢ માણુસા લેાભથી જ અકાર્યમાં જોડાય છે-પ્રવર્તે છે અને દુર્ગમ એવા દેશામાં ભમ્યા કરે છે. ૨૫.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy