SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ લેાભ. ( ૨૭૯ ) ઇચ્છે છે, લાખના સ્વામી રાજ્યને ઇચ્છે છે, અને રાજ્ય મળ્યા પછી સ્વર્ગને ઈચ્છે છે. ૨૦, यथा लाभस्तथा लोभो लाभाल्लोभः प्रवर्धते । माषद्वयाश्रितं कार्यं, कोट्याऽपि न हि निष्ठितम् ॥२१॥ ત્રિષ્ટી, જ્યે ?, સ॰રૂ, જો ૬. જેમ જેમ લાભ મળે તેમ તેમ લેાભ થાય છે, લાભથી લાભ વૃદ્ધિ પામે છે. જેમકે કપિલ મુનિનું એ માષના આત્રચવાળું કાર્ય કાટિ સુવણું થી પણ સમાપ્ત થયું નહીં. ૨૧. લાભીની દુર્દશાઃ— वर्धस्व जीव जय नंद विभो चिरं त्वमित्यादिचाटुवचनानि विभाषमाणः । दीनाननो मलिननिंदितरूपधारी, लोभाकुलो वितनुते सधनस्य सेवाम् ॥ २२ ॥ સુમાષિતરત્નસંો, જો ૬૬. “ હે માલિક ! તમે આગળ વધા, જીવતા રહેા, જયવતા થાએ, લાંખા વખત સુધી આનદ પામેા ” વિગેરે ખુશામત ભર્યા વચને ખેલતા, દીનમુખવાળા, મેલા અને નિદાને ચેાગ્ય રૂપવાળા એવા લાભથી આકુળ થયેલે માણસ ધનવાનની સેવા કરે છે. ૨૨. लोमाविष्टो नरो वित्तं, वीक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम् ॥ २३ ॥
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy