________________
વિનય.
( ૨૬૩ )
योगनिरोधाद्भवसंततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । તસ્માત્ સ્થાળાનાં, સ્ક્વેાં માનનું વિનયઃ || ૨ ||
પ્રામતિ, જો૦ ૭૨, ૭૨, ૭૪.
વિનય કરવાથી ગુરૂજનેાની સેવાનુ ફળ મળે છે; ગુરૂષનાની સેવા કરવાથી શાસ્ત્રનું જ્ઞાન મળે છે; શાસ્ત્રજ્ઞાનથી વિરતિ –સસારની વાસનાઓથી વેગળા થવાની ભાવના થાય છે; વિરતિથી ( પાપને આવવાના દ્વાર સમાન ) આશ્રવેાનું. રાકાણુ થાય છે એટલે કે સંવર થાય છે; સંવરનું ફળ તપસ્યા છે; તપસ્યા કરવાથી નિર્જરા થાય છે; નિરાથી (પ્રવૃત્તિમાર્ગની ) ક્રિયાઓ દૂર થાય છે. ક્રિયા દૂર થવાથી અયેાગિપણાની પ્રાપ્તિ થાય છે; ( મન, વચન, કાયાના) ચાગના નિરાધથી સંસારની જન્મમરણની પરંપરાના નાશ થાય છે. અને એ જન્મમરણુની પરંપરાના નાશથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે; એટલા માટે તમામ કલ્યાણકારક પ્રવૃત્તિનું મુખ્ય સ્થાન વિનય છે. ૧૦, ૧૧, ૧૨.
ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥ १३ ॥
तत्वामृत, જ્ઞે ૦ ૪.
વિનયયુક્ત આચારથી સહિત એવા ઇંદ્રિયાના વિષયેાથી વેગળા થયેલા પ્રાણી જ્ઞાનયુક્ત ભાવના વડે પેાતાના હિતને પામે છે. ૧૩.