SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર. સર્વ પ્રાણીઓ ઉપર દ્વેષ રહિત, મિત્રાઈવાળે, કરૂણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત અને સુખ દુઃખમાં સમભાવવાળો જે પુરુષ હોય તે ક્ષમાવાન કહેવાય છે. ૬. ક્ષમાવાન સાચો ધમીં धर्मस्य दया मूलं. न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद्यः शान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥ ७॥ प्रशमरति, श्लो० १६८. ધર્મનું મૂલ-કારણ દયા જ છે, અને ક્ષમા રહિત મનુષ્ય દયા કરી શકતા નથી. તેથી જે ક્ષમાવાળો હોય તે જ ઉત્તમ ધર્મને સાધી શકે છે. ૭. ક્ષમાવાન સાથેનું વર્તન कुर्यान्न कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने । प्रादुर्भवति सप्ताचिर्मथिताचन्दनादपि ॥ ८ ॥ विवेकविलास, अष्टमोल्लास, श्लो० ३९६. ક્ષમાવાન એવા સજ્જન પુરુષ તરફ (કઈ દિવસ) કઠોર વર્તાવ નહીં કરો, કારણકે (ઠંડુ એવું) ચંદન પણ જે ઘસવામાં આવે તો એમાંથી આગ પ્રગટે છે. ૮. ક્ષમાવાનની ઉદાર ભાવનો – ददतु ददतु गालीलिमन्तो भवन्तो वयमपि तदभावाद्गालिदानेऽसमर्थाः ।
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy