SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કાય. ( ) ર૧૭ કષાયાના ત્યાગઃ— किं कषायकलुषं कुरुषे स्वं केषु चिन्ननु मनोऽरिधियाऽऽत्मन् । तेऽपि ते हि जनकादिकरूपैरिष्टां दधुरनंतभवेषु ॥ २४ ॥ अध्यात्मकल्पद्रुम, अ. १, श्लो. ३१ હું આત્મન ! કેટલાક પ્રાણીએ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારા મનને શા સારૂ કષાયથી મલીન કરે છે. ? (કારણકે) તેઓજ માતપિતા વિગેરે રૂપામાં, ( પહેલાંના ) અનંતા ભવામાં, તારી પ્રીતિ પામ્યા છે. ( તેથી તેમના ઉપર કષાય ન કરવા ) ૨૪. કષાયાના જયના ઉપાયઃ— हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः । માયા પાનવમાવેન, સ્રોમઃ સંતોષશેષતઃ ॥ ૨ ॥ ચોળતા, પ્રo o, જોo (o. ક્ષમાવડે ક્રોધને હણવા, મા વવડે માનને હણવા, સરળતા વડે માયાને હણવી, અને સંતાષના પાષણથી લેાભને હણવા જોઇએ. ૨૫. क्षमया मृदुभावेन, ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायां, लोभं रुन्ध्याद् यथाक्रमम् ॥ २६ ॥ ચોળા, પ્ર૦ જી, જો ૮૨. ૦ ક્ષમાવડે ક્રોધને રૂધવા, માવ-નમ્રતાવડે માનને રૂંધવા, સરળતાવડે માયાને રૂ ંધવી, અને નિસ્પૃહતા-સ ંતાષ-વડે લાભને રૂધવા. ૨૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy