SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય. - ( ૨૧૩ ) કષાયજન્ય નુકસાનઃ— उत्सर्पन्ति ते यावत्, प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभृतो, जहाति परमात्मताम् ॥ ચોળતા, પ્ર૦, જો ૧. १३ ॥ ' જ્યાંસુધી કષાયેા બળવાન થઇને, પ્રાણીઓને વિષે, વૃદ્ધિ પામે છે, ત્યાંસુધી મલિન થયેલે તે આત્મા પરમાત્મપણાને ત્યાગ કરે છે-પરમાત્મપણાને પામી શકતા નથી. ૧૩. कामः क्रोधश्च लोभश्च, देहे तिष्ठन्ति तस्कराः । ज्ञानरत्नमपाहारि, तस्माज्जागृत जागृत ॥ १४ ॥ पार्श्वनाथ चरित्र गद्य, पृ० २१. ( प्र. स. > કામ, ક્રોધ અને લેાભ એ વિગેરે ચારે શરીરમાં જ રહેલા છે. તેએએ જ્ઞાનરૂપી રત્ન હરણ કર્યું છે, તેથી તમે જાગા, જાગા ! ૧૪. कषायान् शत्रुवत् पश्येद् विषयान् विषवत्तथा । मोहं च परमं व्याधि - मेवमूचुर्विचक्षणाः ।। १५ । તત્ત્વામત, જો. ૩૬ . કષાયાને શત્રુસમાન જોવા, વિષયાને ઝેરની માફક સમજવા અને મેહને મહાન્ રાગ સરખા જાણવા: એ પ્રમાણે બુદ્ધિશાળી માણસાએ કહ્યું છે. ૧પ.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy