SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ ( ૧૮૯ ) उपावृत्तस्य पापेभ्यो, यस्तु वासो गुणैः सह । उपवासः स विज्ञेयः, सर्वभोगविवर्जितः ॥६॥ મારીઉતરી, છો૨૭. પાપથી પાછા હઠેલા પુરૂષનું ગુણની સાથે જે વસવું, તેને સર્વ ભેગથી રહીત એ, ઉપવાસ જાણ. ૬. [વશી અને ૩પવાસ ] એકાદશીમાં ઉપવાસ – एकादश्यां न भुञ्जीत, पक्षयोरुभयोरपि । वनस्थयतिधर्मोऽयं, शुक्लामेव सदा गृही ॥७॥ રિપુરા, ૦ ૧૬, ૦ ૮૧. બને પક્ષને વિષે અગ્યારશને દિવસે ભેજન ન કરવું, એ વાનપ્રસ્થ તથા યતિનો ધર્મ છે, અને ગૃહસ્થીએ શુકલ એકાદશીએ ભજન કરવું નહીં. ૭. रटन्तीह पुराणानि, भूयो भूयो वरानने । न भोक्तव्यं न भोक्तव्यं, सम्प्राप्ते हरिवासरे ॥ ८॥ ત્યાચસ્કૃતિ, ૦ ૪૪. હે ઉત્તમ મુખવાળી સ્ત્રી! પુરાણે વારંવાર પોકારીને કહે છે કે વિષગુને દિવસ–અગ્યારશ–પ્રાપ્ત થાય ત્યારે ભેજન ન કરવું, ભેજન ન કરવું. ૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy