SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૮) સુભાષિત-પદ્ય-રત્નાકર पुष्पाणि क्षारवस्त्राणि, गन्धमाल्यानुलेपनम् । उपवासे न शुष्यन्ति, दन्तधावनमजनम् ॥ ३॥ પુરાતાતાતિ, . ૨૨૦, . ૧. ઉપવાસને દિવસે પુષ્પ, ખારવસ્ત્ર, ગંધ. માળા, અનુલેપન, (તેલ ચંદન વિગેરેનું ચોપડવું) દાતણ અને સ્નાન, આ સર્વ કરવાં નહીં ૩. उपवासे तथा श्राद्धे, न खादेद् दन्तधावनम् । दन्तानां काष्ठसंयोगो हन्ति सप्तकलान्यपि ॥४॥ विष्णुपुराण, अध्याय २१, श्लो० ३२. ઉપવાસને દિવસે તથા શ્રાદ્ધને દિવસે દાતણ કરવું નહીં. કેમકે દાંતને કાણને સંગ થાય તે તે સાત પેઢીને હણે છે. ૪ સાચો ઉપવાસ – कषायविषयाहार-त्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः, शेष लखनकं विदुः ॥५॥ જ્યાં (ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વિગેરે) કષાયોને, વિષય-કામવાસના–નો અને આહારનો ત્યાગ કરવામાં આવે છે, તે ઉપવાસ જણવે. તે સિવાય બાકીનાને તો કેવળ લાંઘણ જ સમજવી. ૫.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy