________________
पाय.
(१८५) प्रतिक्रमणश्रुतस्कंध-मिर्यापथिकं तथा । प्रतिक्रम्य क्रियाः सर्वा, विधेयाः पौषधादिकाः ॥१३॥
उपदेशप्रासाद भा०, स्तम्भ ११, व्या० १५८. પિષધાદિક ક્રિયાઓ, પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, કે જેનું બીજું નામ છે ઈર્યાપથિકી એટલે ઈરીયાવહી છે તે, પડિકમીને પછી કરવી. ૧૩. પિષધમાં શું ન કરવું –
पौषधग्रहणायुक्तै-विधेयं धीधनैर्जनैः ।। न पर्वसु च वस्त्रादि-धावनं शीर्षशोधनम् ॥ १४ ॥ हलादिखेटनं यन्त्र-वाहनं गृहलिम्पनम् । पुष्पपत्रफलादीनां, त्रोटनं मोटनं तथा ॥१५॥
उपदेश कल्पवल्ली, पल्लव १०, श्लो० ३०-३१. પર્વદિવસોમાં પિષધ ગ્રહણ કરીને ઉપયુક્ત થયેલા બુદ્ધિમાન મનુષ્યએ વસ્ત્રાદિ દેવાનું કાર્ય કે મસ્તક સમારવાનું કામ ન કરવું. તેમજ હળ વિગેરેથી ખેડવું નહિ; યંત્ર (धार विगेरे ) यदा नाई; घ२ लिं५ नहि तथा दूस, પાંદડાં કે ફળ વિગેરેને તેડવાં કે મોડવાં નહિં. ૧૪, ૧૫. પષધ કરવાનું કારણ –
विधेयः सर्वपापानां, मथनायैव पौषधः । सद्यः फलत्यसौ शुद्ध्या, महाशतकश्रेष्ठिवत् ॥ १६ ॥
उपदेशप्रासाद, भा० ३, पृ. ९०. (प्र. स.)