________________
( ૧૮૨ )
સુભાષિત–પદ્ય–રત્નાકર
કરી તથા ચિત્તને એકાગ્ર રાખી, જે પૈાષધ વ્રતને ગ્રહણ કરે છે, તે અગ્યારમું વ્રત કહેલ છે. ૨, ૩.
चत्वारि सन्ति पर्वाणि, मासे तेषु विधीयते । उपवासः सदा यस्तत्, पौषधमीर्यते ॥ ४ ॥
સુમવિતરનસંદ્રોદ, જો૦૮૦૮.
એક મહિનામાં ચાર પર્વ (એ આઠમ અને બે ચઉદશ) કહેલા છે. એ( પર્વ દિવસે )માં ઉપવાસ કરવે! એને પાષધવ્રત કહે છે. ૪.
પાષધનુ' વિધાનઃ
चतुर्दश्यष्टमीराको -द्दिष्टापर्वसु पौषधः ।
विधेयः सौधस्थेनेत्थं, पर्वाण्याराधयेद्गृही ॥५॥
ઉપડ઼ેરાપ્રાસા૬, માળ ૧, પૃ. ૨૮. ( ×. સ. )
ચાદશ, આઠમ, પુનમ અને અમાસની તિથિએ પોતાના ઘરમાં રહીને ( પણું ) પાષધ કરવા જોઇએ, અને આ પ્રમાણે શ્રાવકે પર્વની આરાધના કરવી જોઇએ. ૫.
गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम्, दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ६ ॥
ચોરાજી, તૃ૦ ૬૦, જો ૮૬.
તે ગૃહસ્થા પણ ધન્ય છે કે જેઓ દુ:ખે પાળી શકાય એવા પવિત્ર પાષધનતને ચુલનીપિતાની માફક પાળે છે. ૬.