________________
વૌષધ (૨૫)
આ
-
પિષધનું સ્વરૂપઃ
चतुष्पर्धां चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्य क्रियास्नाना-दित्यागः पौषधव्रतम् ॥ १॥
ચોરાણ, ૪૦ ૪૦, ગો૮૧. આઠમ, ચાદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા, એ ચાર પર્વમાં ઉપવાસ વિગેરે તપ કરે, સાવધ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું, અને સ્નાન વિગેરે શરીરની શોભાને ત્યાગ કરવો તે પિષધવ્રત કહેલું છે. ૧ तपश्चतुर्थादि विधाय धन्यं-मन्या नराः पर्वसु यच्चतुषु । व्यापारमारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥२॥ ब्रमव्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः । गृहन्ति यत्पौषधमेकचित्ता एकादशं तद्वतमामनन्ति ॥३॥
પિતાના આત્માને ધન્ય માનનારા પુરૂ, ચાર પર્વને વિષે ઉપવાસ વિગેરે તપને અંગીકાર કરી, સમગ્ર પાપ સહિત વ્યાપારને ત્યાગ કરી, શરીરના સત્કારને-શોભાને–પણ ત્યાગ કરી, તીવ્ર બ્રહ્મચર્યને ધારણ કરી, યતિની જેમ પ્રમાદને ત્યાગ