________________
પરિગ્રહ.
(૧૧૫). સંસારની વૃદ્ધિ થાય છે. એટલા માટે આ (પરિગ્રહ પરિમાણ). વ્રત લેવું! ૧૨. प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः,
पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहतेोग्यो विविक्तात्मनाम् ॥१३॥
સિજૂરકરણ. . જરૂ. વિવેકી પુરૂએ પરિગ્રહનો ત્યાગ કરવો યોગ્ય છે. કેમકે પરિગ્રહ શમતાને શત્રુ છે, અધૃતિનો મિત્ર છે, મેહને વિશ્રાંતિનું સ્થાન છે, પાપની ખાણ છે, આપત્તિનું સ્થાન છે, અશુભ ધ્યાનને ક્રીડા કરવાનું ઉદ્યાન છે, વ્યાકુળતાનું નિધાન છે, મદન મંત્રી છે, શેકને હેતુ છે, અને કલિને-ક્લેશને ક્રીડા કરવાનું ઘર છે. ૧૩. कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं,
क्लिश्यनीतिकृपाक्षमाकमलिनी लोभाम्बुधिं वर्द्धयन् । मर्यादातटमुद्रुजन् शुभमनोहंसप्रवासं दिशन् , किं न क्लेशकरः परिग्रहनदीपूरः प्रवृद्धिं गतः ॥ १४ ॥
सिन्दूरप्रकरण श्लो० ४१. પરિગ્રહરૂપી નદીનું પૂર વૃદ્ધિ પામ્યું હોય તે તે જડ પુરૂષની કલુષતા-મલિનતા ઉત્પન્ન કરે છે, ધર્મરૂપી વૃક્ષોને ઉખેડી નાંખે છે, નીતિ, કૃપા અને ક્ષમારૂપી કમલિનીને કલેશ પમાડે