SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) સુભાષિત-પ-રત્નાકર. છે. (કારણ કે પહેલાં કાદવમાં પગ બગાડીને પછી) કાદવને ધોવા કરતાં, હર ઉભા રહીને, કાદવને સ્પર્શ નહિ કરવો એ જ ઉત્તમ છે. ૧૦.. પરિગ્રહથી નુકસાન – रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिन सिःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक, स्वं स्वस्यैव वधाय शस्त्रंमधियां यदुष्प्रयुक्तं भवेत् ॥११॥ અધ્યાત્મિકું. - સાધુઓના ચારિત્રની રક્ષાને માટે જ જિનેશ્વરએ ધર્મને ઉપકાર કરનારા વસ્ત્ર, પુસ્તક અને પાત્ર વગેરે જે પદાર્થો કહેલા છે, તે જ (પદાર્થો વૃદ્ધિ પામતા) મિહના-મૂછના વશથી કુબુદ્ધિવાળા સાધુઓને સંસારમાં ભ્રમણ કરાવનારા જ થાય છે, (તેથી તે મેહને ) ધિક્કાર છે. કેમકે કુબુદ્ધિ પુરૂષોએ વિપરીત વાપરેલું પિતાનું શસ્ત્ર પિતાના જ વધને માટે થાય છે. ૧૧. परिग्रहार्थमारंभमसंतोषाद्वितन्वते । . संसारवृद्धिस्तेनैव, गृहीत तदिदं व्रतम् ॥ १२ ॥ उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० १०९. (પ્રાણી પિતાની) અસંતોષવૃત્તિથી પરિગ્રહ કરવા માટે આરંભી પ્રાપ)ને આચરે છે. અને) એ આરંભ)થી
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy