________________
કામ-વિષય.
( ૧૦૯ )
શકાય તેવા હોતા નથી, તેથી શત્રુ કરતાં પણ કામરૂપી શત્રુ અતિ અનિષ્ટ છે.) ૪૫. कामिनां कामिनीनां च, सङ्गात् कामी भवेत् पुमान् । देहान्तरे ततः क्रोधी, लोभी मोही च जायते ॥४६॥
કામી પુરૂ અને કામી સ્ત્રીઓના સંગથી મનુષ્ય કામી થાય છે, અને ત્યારપછી બીજા દેહમાં–ભવાંતરમાં ક્રોધવાળે, લેભી અને મેહવાળો થાય છે. ૪૬.