________________
(૧૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
વિષયેનું ધ્યાન કરનાર પુરૂષને તે વિષયને સંગ ઉત્પન્ન થાય છે, વિષયેના સંગથી કામ ઉત્પન્ન થાય છે, કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધથી સંમેહ (મૂછ) ઉત્પન્ન થાય છે, સંમેહથી
સ્મૃતિને નાશ થાય છે, સ્મરણના નાશથી બુદ્ધિને નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી આત્મા નાશ પામે છે-આત્માના ગુણો નાશ પામે છે. ૪૨-૪૩.
शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रियः। आपातरम्या विषयाः, पर्यन्तपरितापिनः॥४४॥
IિRT૦, ૧૦ ૨૨, ૨૨. ૌવનની લક્ષ્મી-શભા શરદ ઋતુના વાદળાની છાયાની જેમ ક્ષણવારમાં નાશ પામનારી છે, અને વિષયે આરંભમાં રમણીય લાગે છે, પણ પરિણામે પરિતાપ-સંતાપ ઉપજાવનારા છે. ૪૪. श्रद्धेया विप्रलब्धारः, प्रिया विप्रियकारिणः।। सुदुस्त्यजास्त्यजन्तोऽपि, कामाः कष्टा हि शत्रवः॥४५॥
રિતા, સ. ૧૨, રૂ. કામગો કષ્ટ આપનારા શત્રુ તુલ્ય જ છે, કેમકે તે કામભેગે પ્રારંભમાં મનહર લાગે છે તેથી વિશ્વાસ રાખવા લાયક જણાય છે, પણ પરિણામે તે વિશ્વાસઘાત કરનારા છે, પ્રિય લાગે છે છતાં અપ્રિયને કરનારા છે, અને તે કામ ભેગ મનુષ્યને તજે છે છતાં મનુષ્ય તેને તજી શકતા નથી. ( શત્રુઓ તો છેતરનારા, અપ્રિય કરનારા અને તજનારા જ માત્ર હોય છે, પણ વિશ્વાસ કરવા લાયક, પ્રિય અને ન તજી