________________
( ૧૦૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જ્યારે માનમાં આવે છે–રીસાય છે, તે વખતે જે ખુશામતના વચનવડે વ્યાપ્ત એવા દીન મુખને ધારણ કરે છે, તથા વિયાગમાં કામરૂપી અગ્નિવડે જેમનો આત્મા નિરંતર બળ્યા કરે છે, તેવા કામીજનેના જીવિતને ધિક્કાર છે. કેમકે તેમનું જીવિત સર્વ દશામાં દુ:ખથી વ્યાપ્ત જ છે. ૨૨. કામાધે મનુષ્યોदृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं,
रागान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोग्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥२३॥
આવારા તૂ 2. (બ. વ.) p. ૨૦. આ જગતમાં જે અંધ પુરૂષ છે તે પિતાની પાસે રહેલી અત્યંત જોઈ શકાય તેવી વસ્તુને પણ જોઈ શકતા નથી. પરંતુ જે પુરૂષ રાગથી અંધ થયેલ છે, તે તે જે વસ્તુ વિદ્યમાન છે તેને ત્યાગ કરી જે વસ્તુ નથી તેને જુએ છે. કેમકે તે રાગાંધ પુરૂષ અપવિત્ર-અશુચિના સમૂહરૂપ સ્ત્રીના અવયવોને વિષે કુંદપુષ્પ, પૂર્ણ ચંદ્ર, કળશ-કુંભ અને શ્રીમાન–શોભાવાળા લતાના પલે-નવાંકુરને આરોપ કરીને આનંદ પામે છે. ૨૩. दिवा पश्यति नो घूकः, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धो, दिवानक्तं न पश्यति ॥२४॥
રામી માણાન્તર, (૦) . દરેક ઘુડપક્ષી ફક્ત દિવસેજ જોઈ શક્તો નથી, અને કાગડો